Thursday 6 October 2011

૫૦. એકલતામાં પણ મજા છે ...











એકલતામાં પણ મજા છે 
ખાલીપો સંગાથ છે 
હું જ રાણી
અને હું જ પટરાણી
ચારે બાજુ બસ મારી જ સુવાસ છે...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૧.૧૦.૨૦૧૧

2 comments:

  1. ભીડ માં રહે પરાયા બધાં , બધાં જ એકલા છે,
    પરિચય નથી હોતો.,

    એકલો છું , રહેવા દો , પરિચિત છું,
    એકલો કયારેય નથી હોતો..................જનક

    ReplyDelete
  2. અદિતી,

    ખુબ જ સરસ લખે છે.

    ReplyDelete